કવિ દલપતરામના છપ્પાનો જવાબ

 હવે ને આવડે છે કે નહિ .?એટલે હું અનુમાન કરું છું કે કોઈને જવાબ ફાવ્યો નહિ હોય ,અરે બીજાતો ઠીક પણ મારા સહ મંત્રી સુરેશ જાની એ પણ કઈ જબાબ આપ્યો નહિ .
હવે મારે તમારા જેવું નથી થવું જવાબ આપીજ  દવું  છું  .બરાબર ધ્યાનથી વાંચજો please .
શ્રી ફળમાં શું હોય       દગો કરતાં શું હારે
અધિક ગામડા માંય     લહે  કોણ પદવી ભારે
મરે નહિ તે કોણ         પરમ દુ:ખ સૌ થી શું છે
દાટી આદ્યને  અંત તહાં જે નામ રહ્યું છે
વાચા અવિચલ એ દેવ છે  રાખી રેમ નજર રહે
દન દન પદ આદી વરણ પર મધ્ય વરણ કવિ જન કહે       જવાબ    શ્રીફળ માં શું હોય  કોપરું  દગોકરતા શું હારે   ધરમ ગામડા માં મોટી પદવી કોણ ધરાવતો હોય ગામેતી (મુખી, પટેલ .) કોણ મરતું નથી શાશ્વત એટલેકે અમર  મોટું દુ:ખ કયું હોય  “મરણ ” હવે જે જવાબ છે તેનો પહેલો અને છેલ્લો  અક્ષર  દાબી દો એટલે વચ્ચે ક્યાં અક્ષર થી નામ પૈદા થાય” પરમેશ્વર ”  એ આપના ઉપર દયા (રહેમ ) કરતા રહે

હવે આપ છપ્પા માં ડાબી બાજુ ની લાઇન નો પહેલો અક્ષર લેતા જાવ  શું નામ પૈદા  થયું ? શ્રી અમદાવાદ હવે તો આપ સમજી ગયા હશો .समजदार को इशारा काफी होता है

9 responses to “કવિ દલપતરામના છપ્પાનો જવાબ

 1. અશોક મોઢવાડીયા એપ્રિલ 1, 2012 પર 3:07 એ એમ (am)

  એ…આતા, આપનાં ત્રણ એક્કા !!! સારું થયું અમે ભણતા ત્યારે માન.શ્રી.કવિ દલપતરામ પેપર નહોતાં કાઢતાં ! બાકી હરામ બરાબર એકેય માર્ક નોં આવત હોં !

  પણ હવે બીજો એકાદ મેલો, કદાચ થોડુંક જ્ઞાન લાધ્યું હોય તો ખબર પડે. આભાર.

  • aataawaani એપ્રિલ 9, 2012 પર 10:11 એ એમ (am)

    બે માણસોની ટોળી નું દલપતરામના છાપ્પજેવું મુક્યું હતું એનો જવાબ પણ આપેલો એનું શું થયું એની ખબર  નહિ ?  

   Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

 2. chandravadan એપ્રિલ 1, 2012 પર 8:08 એ એમ (am)

  જવાબ છે તેનો પહેલો અને છેલ્લો અક્ષર દાબી દો એટલે વચ્ચે ક્યાં અક્ષર થી નામ પૈદા થાય” પરમેશ્વર “ એ આપના ઉપર દયા (રહેમ ) કરતા રહે
  Wah !

  હવે આપ છપ્પા માં ડાબી બાજુ ની લાઇન નો પહેલો અક્ષર લેતા જાવ શું નામ પૈદા થયું ? શ્રી અમદાવાદ હવે તો આપ સમજી ગયા હશો .समजदार को इशारा काफी होता है

  Wah ! Wah ! !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Kamal Kari !
  Have Kamal Kari CHANDRAPUKAR Par Avjo !
  Avshone ?

 3. aataawaani એપ્રિલ 1, 2012 પર 8:54 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ તમારો ઘણો બધો આભાર
  ઉત્સાહ આપતા રેજો કારણ કે મારી थोड़ी गई और बहोत बाकी है
  હજીતો હું આ પંદરમી તારીખે ૯૧ વરસ પુરા કરીશ

 4. vkvora Atheist Rationalist એપ્રિલ 1, 2012 પર 9:16 એ એમ (am)

  વાહ દાદા, વાહ….હવે અહીં આવવા નીયમીત કોસીસ કરીસ…

 5. સુરેશ જાની એપ્રિલ 1, 2012 પર 12:45 પી એમ(pm)

  અમદાવાદીનો જેજેકાર …

 6. પરાર્થે સમર્પણ એપ્રિલ 1, 2012 પર 5:58 પી એમ(pm)

  આદરણીય વડીલ શ્રી આત્તા

  આનું નામ જ ઘરડા ગાળા વાળે. વડીલોની વાતો જો ધ્યાન પૂર્વક

  સાંભળવામાં આવે અગર સમજવામાં આવે તો જગતના ઘણા પ્રશ્નો

  ઉકલી જાય. વાહ આતા વાહ ..જય હો મારા વડીલ આતાનો

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: