કવિ દલપતરામનો છપ્પો

કવિ દલપતરામનો છપ્પો  કવિ દલપતરામે છપ્પા બનાવ્યા હોય એવું યાદ નથી .કવિ શામળદાસ છપ્પા તરીકે જાણીતા ,હું છપ્પો આપની આગળ રજુ કરું છું તે એક  અપવાદ ગણાય .પણ  છપ્પો  કોયડા જેવો છે .આ છપ્પામાં  કવિએ પ્રશ્ન અને ઉત્તર બેય આવી જાય છે .એવી રચના કરી છે.
શ્રીફળમાં શું હોય   દગો કરતાં શું હારે             એક જવાબ તમને તમને સહેલું રહે એમાંટે   આપું છું . શ્રીફળમાં શું હોય કે કોપરું
અધિક ગામડા માય  લહે કોણ પદવી ભારે
મટે નહિ તે કોણ પરમ સુખ સૌ થી શું છે
દાટી આદ્ય ને અંત  તહાં જે નામ રહ્યું છે
વાચા અવિચલ એ દેવ છે  રાખી રેમ  નજર  રહે
દન દન પદ આદિ વરણ  પર મધ્ય વરણ કવિ જન કહે
હવે આનો સાચો જવાબ આપવા આપ સહુને હું વિનતી કરું છું.જો આપી શકો. તો આતા તરફથી શાબાશી, અને નો આપી શકો તો બે દિવસ પછી હું જવાબ આપી દઈશ  રાજી ?

3 responses to “કવિ દલપતરામનો છપ્પો

  1. aataawaani એપ્રિલ 9, 2012 પર 10:19 એ એમ (am)

    માસ્તર સાબ પુજારી સાત ફૂલ લઇ આવ્યો એ તો બરાબર ,પણ ચાર ચાર જો દરેક દેવને ચઢાવે તો ઢગલો ફૂલ વધી પડે . હવે સાબ તમે પુજારીને કયો કે તે આઠ આઠ ફૂલ દરેક દેવને ચડાવે એટલે એકેય ફૂલ એને ઘરે લઇ જવું નો પડે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: