जुवानी दीवानी

जुवानी दीवानी
પેહ્લો પહોરો  રૈનરો   ,દીવડા જાકમ જોડ
પીયુ કંટાળો કેવડો ,  પ્રિયા કંકુની લોળ્ય૧
દુજો પહોરો રૈનરો   વાધ્યા હેત સનેહ
પ્રિયા ત્યાં પૃથ્વી થઇ રહી ,પીયુ આશાઢો મેહ   (૨)
ત્રીજો પહોરો રૈનરો ઊંઘાના સોણલાં સાથ
વાલમને વળગી જય વાલીએ ભીડાવી બાથ    (૩)
ચોથો પહોરો રૈનરો ,બોલ્યા કૂકડ કાગ
પ્રિયા સંભારે   કાંચળી ,પીયુ સંભારે  પાઘ (૪)

7 responses to “जुवानी दीवानी

  1. સુરેશ જાની January 19, 2012 at 7:04 pm

    શૃંગારની સરસ અભિવ્યક્તિ . મારી આવી જ એક કવિતા યાદ આવી ગઈ .

    http://kaavyasoor.wordpress.com/2007/05/06/navsarjan_suresh/

    • aataawaani January 19, 2012 at 9:48 pm

      સુરેશ ભાઈ પછી તમને સમય મળે ત્યારે તમારી કવિતા મને સંભળાવજો . અથવા ઇમેઇલથી મોકલજો . હું તમારી કવિતા વાંચવા અથવા તમારા અવાજમાં સાંભળવા આતુર છું .  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  2. deshinga January 20, 2012 at 5:48 am

    dada hu pan blog lakhta sikhu 6u

    • aataawaani January 20, 2012 at 5:56 am

      શાહ્બાશ  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

    • aataawaani January 20, 2012 at 5:59 am

      “આજે બ્લોગમાં દેશીન્ગાની સહાનુભુતિ ” વિષે લખવાનો છું .  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  3. અશોક મોઢવાડીયા January 20, 2012 at 8:10 am

    આતા,
    ભરથરીનું શૃંગાર શતક યાદ આવ્યું.
    અને “પ્રિયા સંભારે કાંચળી ,પીયુ સંભારે પાઘ” વાચતા સાથે ’જાગોને જસોદાનાં જાયા….’નું ’તમારે ઓશીકડે મારાં ચીર ચંપાયા’ તો યાદ નો આવે ઈ કીં બને !

    એ….ભલે આતા ભલે !!! આજ અમને “જવાન” છીએ ઈં કેતા શરમ આવે છે🙂 જો કે અમેય શૃંગાર શતકનાં બે‘ક ખેલ નાખ્યા તો છે જ હોં !!! અહીં જોઈ જજો : ( http://wp.me/pKKId-1y )

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: