जुवानी दीवानी

जुवानी दीवानी
પેહ્લો પહોરો  રૈનરો   ,દીવડા જાકમ જોડ
પીયુ કંટાળો કેવડો ,  પ્રિયા કંકુની લોળ્ય૧
દુજો પહોરો રૈનરો   વાધ્યા હેત સનેહ
પ્રિયા ત્યાં પૃથ્વી થઇ રહી ,પીયુ આશાઢો મેહ   (૨)
ત્રીજો પહોરો રૈનરો ઊંઘાના સોણલાં સાથ
વાલમને વળગી જય વાલીએ ભીડાવી બાથ    (૩)
ચોથો પહોરો રૈનરો ,બોલ્યા કૂકડ કાગ
પ્રિયા સંભારે   કાંચળી ,પીયુ સંભારે  પાઘ (૪)

Advertisements

7 responses to “जुवानी दीवानी

  1. સુરેશ જાની જાન્યુઆરી 19, 2012 પર 7:04 પી એમ(pm)

    શૃંગારની સરસ અભિવ્યક્તિ . મારી આવી જ એક કવિતા યાદ આવી ગઈ .

    http://kaavyasoor.wordpress.com/2007/05/06/navsarjan_suresh/

    • aataawaani જાન્યુઆરી 19, 2012 પર 9:48 પી એમ(pm)

      સુરેશ ભાઈ પછી તમને સમય મળે ત્યારે તમારી કવિતા મને સંભળાવજો . અથવા ઇમેઇલથી મોકલજો . હું તમારી કવિતા વાંચવા અથવા તમારા અવાજમાં સાંભળવા આતુર છું .  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  2. અશોક મોઢવાડીયા જાન્યુઆરી 20, 2012 પર 8:10 એ એમ (am)

    આતા,
    ભરથરીનું શૃંગાર શતક યાદ આવ્યું.
    અને “પ્રિયા સંભારે કાંચળી ,પીયુ સંભારે પાઘ” વાચતા સાથે ’જાગોને જસોદાનાં જાયા….’નું ’તમારે ઓશીકડે મારાં ચીર ચંપાયા’ તો યાદ નો આવે ઈ કીં બને !

    એ….ભલે આતા ભલે !!! આજ અમને “જવાન” છીએ ઈં કેતા શરમ આવે છે 🙂 જો કે અમેય શૃંગાર શતકનાં બે‘ક ખેલ નાખ્યા તો છે જ હોં !!! અહીં જોઈ જજો : ( http://wp.me/pKKId-1y )

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: