સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 150,313 મહેમાનો
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
ઊંટ આંકડો ખાય નઈ, મીંદડી નો ખાય ખીર
સોરઠિયો ગાળ્યું ખાય નઈ ,ઈં કેતો ગો કબીર
આને “ક્વોટ” રીતે મૂકો અને રંગ કરો. સરસ લાગશે.
——————
પઠાણના માથામાં જીંકી અને પઠાણ એકજ મીનીટમાં દોજખ ભેગો થઇ ગયો .
ખૂન ? પોલિસને ખબર આપું છું !!
કે ઘાયલ?
સુરેશ ભાઈ ક્વોટ એટલે ષું? અને એમાં કેવી રીતે મુકાય . દોઝખમાં ઘાયલ માણસને નથી રાખતા . પોલીસને ખબર આપવી હોયતો આપો .ભલે પઠાણનું નિવેદન લેવા દોઝખમાં જાય . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
tame mara mitro mara utsah prerak chho aabhaar
thanks… nice one..
આલે લે !!!!!!!!!!!!!
આ કીં રે ગું ? કંઈ કારણ નૈ ! આજે વાંસે નાંખાં !
આ ’મીંદડી નો ખાય ખીર’ ઈ વાત હાસી, આતા ? મણે કંઈ અનૂભવ નેથ પણ કો‘ક દી ખીર બનાવે ને મીંદડીને ખાવા મેલવી જોહે !! બાકી ’સોરઠિયો ગાળ્યું ખાય નઈ’ ઈ વાત તાં સોએ સો આના !
માર ખમે પણ ગાઇર ન ખમે ! ને એમાંય આતો મા સમાણી ગાઇર ! ભલું કીધું ઈવડા ઈ વ્યાજખોરને દોળવી નાંઇખો.
અશોક કેટલીક વાતો બહુ પ્રચલિત હોય છે. હું નાનો હતો ત્યારે એક કહેવત સાભરેલી “મીંદડીના પેટમાં ખીર રયે તો બાયડીયુના પેટમાં વાત રયે ” ગઘેડો સાકર નો ખાય ,ક્યે કુંભારે ગધેડાને સાકર ખવરાવીને ટ્રાય કરી હશે ? સિહણને સોનાના બોઘરમાં દોવાય પીત્તરના બોઘરામાં દોવા જાઓ તો બોઘરું ફોડીને દૂધ બહાર નીકરી જાય . કોણ સિહણ ને દોવા ગયો અને ખાતરી કરી હશે . હૂતો દોવા નથી ગયો તું ગ્યોસ ? હવે મીંદડીને ખીર ખવરાવીને ખાતરી કરીને મને કેજે . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
mindadine khir khavravi ke no khavravi
hi
hu “dhadhi lila means su e google karti ti ne apno blog madyo. bahu maja avi vachi ne 🙂 but still story adhuri lagi. mumbai no mehman 1st part ma tme prisoner bani ne gaya pa6i su thayu? tme bhagya haso tyare kai na thayu? and then pacha kevi rite aaya? and tabha bhai ne to madya but tabhi bhabhi nu su emne y madya k nahi?
ane ha mane jara a y kehjo k actully aa dhadhi lila su che? gujarati bhavai jevu kai che k koi folk dance che. hu ahmedabad ni chu by born. but mane village and apdu gujarati culture bauh pasand che so always try to know as much as possible 🙂 so mane k jo “DHADHI LILA” su che? possible hoy to pics pan mukjo
thanks
અશ્વિની બેન મેં ઢાઢીલીલા વિષે તમને લખ્યું હશે ,જો નો મળ્યું હોય તો મને કહેજો હું વિગતથી તમને કહીશ મને તમને જવાબ આપવાનું ઘણું ગમશે