नुकतेचिं

नुकतेचिं કોઈ માણસ પ્રસિદ્ધ ગાનારો હોય, અવાજ સારો હોય,ભજનો ગાતોહોય .   એ જે બોલતો હોય એ બધુંજ  સાચું હોય એવું માનવું ભૂલ ભરેલું હોય શકે માટે પરમેશ્વરે આપણને  બુદ્ધિ આપી છે .એનો ઉપયોગ કરી ,વિચાર કરવાથી સત્ય સમજાય જશે .

એક ભજનિક ભજન ગાતા પેલા ખાસ કરીને તો કબીર સાહેબનું ભજન . પહેલા દોહરો ગાય છે કે –

कबीरा हम जब पैदा हुवे लोक हँसे हम रोए

હવે આપ વિચાર કરો મૃત્યુ  પામેલો માણસ હસી શકે ખરો ? જો એ હસતો હોય તો એ મૃત્યુ પામેલો નહોય .બરાબર છે ?

ऐसी करनी कर चलू हम हँसे जग रोए

ખરો દોહરો આવો છે .

जब तुम आये जगतमे लोक हँसे तुम रोय
ऐसी करनी कर चलो तुम पीछे सब रोय                                                                                                                                                ऐसी करनी कर चलू हम हँसे जग रोए

3 responses to “नुकतेचिं

  1. pragnaju ડિસેમ્બર 16, 2011 પર 6:09 એ એમ (am)

    માનનિય અતાજી આજે તો સવારના પહોરમા મારો પ્યારો શબ્દ नुक्ताचीं યાદ કરાવ્યો
    અને સાયગલનો સ્વર ગુંજ્યો
    नुक्ताचीं है, ग़म\-ए\-दिल उसको सुनाये न बने
    क्या बने बात जहाँ बात बनाये न बने \-२

    मैं बुलाता तो हूँ उसको मगर ऐ जज़्बा\-ए\-दिल \-२
    उस पे बन जाये कुछ ऐसी
    उस पे बन जाये कुछ ऐसी कि बिन आये न बने \-२
    नुक्ताचीं है, ग़म\-ए\-दिल उसको सुनाये

    बोझ वो सर पे गिरा
    बोझ वोह सर से गिरा है, कि उठाये न उठे
    काम वो आन पड़ा है के बनाये न बने \-२
    नुक्ताचीं है, ग़म\-ए\-दिल उसको सुनाये

    इश्क़ पर ज़ोर नहीं
    इश्क़ पर ज़ोर नहीं है ये वो आतिश ग़ालिब
    के लगाये न लगे
    के लगाये न लगे और बुझाये न बने \-२
    नुक्ताचीं है, ग़म\-ए\-दिल उसको सुनाये
    માફ કરજો, કબિરાનો દોહો અમે પણ આ રીતે ગાતા ત્યારે એ રીતે સમજાવતા કે મરણ દુ:ખ અતિ કારમું રે,
    મરણ મોટેરો માર એ વખતે જેના કર્મો શુધ્ધ હોય તે હસતો મરણ પામે !

  2. સુરેશ જાની ડિસેમ્બર 16, 2011 પર 7:20 એ એમ (am)

    Good job, Aataa
    Now you are back on rail. Now do not derail!!
    ——-
    કબીરના દોહા મને બહુ જ ગમે છે. બહુ ગહન વાત સાવ સાદી રીતે સમજાવી દે છે – સાચી અનુભવ વાણી, પરા વાણી

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: