ભોલીઓ

હું ગુજરાતી બ્લોગ માં મુકવાનું શીખી રહ્યો છું.

હે, ગણપતિ દાદા!  મેં તમને સુરેશ જાની દ્વારા ગેંડો અપાવ્યો છે તો આપ મને ગુજરાતી અક્ષરો મારા બ્લોગમાં મુકવાનું શીખવી દ્યો

હું બહુ ભોળો માણસ છું, કેમકે કોઈ વખત કોઈ ભક્તે આપને લાડુ ધર્યા હોય એ હું લઇ ને મારા ઘર ભેગા કરી દઉં છું !

દાદા મારા જેવો ભોળિયો માણસ આપને કોઈ નહિ ભટકાણો  હોય ખરું?

3 responses to “ભોલીઓ

 1. સુરેશ જાની ડિસેમ્બર 4, 2011 પર 2:53 પી એમ(pm)

  ઓ મારા ભોળિયા આતા! લાડુ ગણપતિને ખાલી ધરાવવાના જ હોય. ઈ ખાય નૈ!
  ઈ તો પૂજારી ઘર ભેળા જ કરી જાય . એટલે તો આ નાસ્તિક મૂર્તિપૂજાનો વિરોધી છે.

  • aataawaani ડિસેમ્બર 4, 2011 પર 7:26 પી એમ(pm)

   થોડા મહિના પેલા એવું સંભરેલું કે ગણપતિ દાદા દૂધ પીએ છે રાજા ભાઈ તમને રાજકપૂર વાળું ગીત યાદ હશે એનાજેવું મેં ઉર્દુમાં ગીત બનાવ્યું છે રાજકપૂર ગાતો હોય એવું દેખાય છે પણ गाने वाला कोई और है गाता पैसे काज हॉट राजका फद्फदे निकले नहीं आवाज मै दुनियामे दुनियामे हरदम रोताही रहहु रोताही रहा हु तड़पता ही रहा हु એ રાગ થી ગાઈ શકાય એવું એક લાંબુ ગીત બનાવ્યું છે बुतखाने में जाताहू बुत परस्त नहीं हु बुत परस्त नहीं हूँ बुतशिकन भी नहीं हु बुतशिकन = मूर्ति तोडनर बुत शिकन को साथ कभी देता नहीं हूँ ——————-बुतखाने में बुतखाना =मंदिर बुतपरस्त =मूर्तिपूजक  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 2. dhavalrajgeera ડિસેમ્બર 4, 2011 પર 3:29 પી એમ(pm)

  આ …..આસ્તિક મૂર્તિપૂજાનો વિરોધી છે…..
  Because As a child i have Shri Ramaji in Heart.
  Who are Atheist need to see to believe..
  So, First SAKAR
  then NIRAKAE.
  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: