તેને રે કહીએ

હવે નરસી મેતાનું ભજન કે જે ગાંધી બાપાને પ્રિય હતું એના જેવું અતાઈ નું રમુજી ભજન સાભળો…

રાજકીય જન તો તેને રે કહીએ  જે પીડી બીજાને જાણે રે
પર દુખે જલસા કરે તોયે મનમાં દુ ખ  નવ આણે રે….. ૧
સકળ લોકને છેતરે  તોયે પરવા નકારે એ કેની રે
કાળા ધોળા કરી બહુ જાણે, અભાગણ જનની એની રે…… ૨
મોહ માયાથી મન ભરપુર, પણ દ્રઢ  વેરાગની વાતું રે
રામ નામને વેચી ખાયે,  (ભલે)થાતું હશે તેમ થાતું રે…… ૩
કાળું નાણું ને  કોભાંડો કરવામાં નિષ્ણાત રે
‘અતાઈ’ ક્યે એને ભરોસે રિયો,  તો તો કરવો પડે આપઘાત રે….. ૪

2 responses to “તેને રે કહીએ

  1. chaman ડિસેમ્બર 4, 2011 પર 9:38 એ એમ (am)

    liked it.
    Your are like me-Chimana Chabakha.
    When you get chance please correct some word’s spelling.
    Keep it up.
    We need homour in this stressfull life.
    Chiman Patel “CHAMAN”

  2. અશોક મોઢવાડીયા ડિસેમ્બર 5, 2011 પર 1:19 એ એમ (am)

    આ ભજન એક દી દામોકુંડે બેસીને ગાશું !!
    જો કે છસો વર્ષમાં (આ મે‘તાજીને લગભગ એટલાં વર્ષ થયા !) સમાજમાં કેટલો ફરક પડ્યો એ વિચારે દુઃખ તો થયું પણ એ ફરક આતાએ ભજનમાં ઉતારી મુંઢામુંઢ એ મીંઢાઓને સંભળાવી દીધો તેનો આનંદ પણ થયો.
    આભાર.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: