સ્વાગત – આતાવાણી

બ્લોગ જગતમાં સૌને કોમેન્ટોની લ્હાણી કરાવનારાં પ્રજ્ઞાબેને નીચેની ભેટ ‘ આતાવાણી’ ને ઈમેલ મારફતે મોકલી છે.

———————–

– સુરેશ જાની

સહ તંત્રી

9 responses to “સ્વાગત – આતાવાણી

 1. chandravadan ડિસેમ્બર 1, 2011 પર 5:16 પી એમ(pm)

  Nice to know a New Blog has been strarted.
  Congratulations !
  Welcome to Gujarati WebJagat !
  DR.CHANDRAVADAN MISTRY (chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to my Blog Chandrapukar !

 2. dhavalrajgeera ડિસેમ્બર 1, 2011 પર 6:15 પી એમ(pm)

  Congratulation to Bhai Suresh – સુરેશ જાની સહ તંત્રી for ” આતાવાણી” and Attai.

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 3. chaman ડિસેમ્બર 1, 2011 પર 6:57 પી એમ(pm)

  Congratulation and good luck to you all.
  “CHAMAN”

 4. અરવિંદ અડાલજા ડિસેમ્બર 1, 2011 પર 8:26 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ ધન્યવાદ નવા “આતાવાણી” બ્લોગની શરૂઆત આપના સહમંત્રીના નેજા હેઠળ શરૂ કરી છે તે માટે ! નવું નવું પીરસતા રહેશો અને તમામ બ્લોગર મિત્રોને નવું જોમ અને પ્રેરણા ઉમરના બાધ વગર મળતી રહે તેવી આ તકે શુભેચ્છાઓ !

 5. Atul Jani (Agantuk) ડિસેમ્બર 1, 2011 પર 10:41 પી એમ(pm)

  આતાને શોભે એવી ભેટ છે. ભેટ આપનાર / ભેટ મેળવનાર અને ભેટને સુદ્ધાં ધન્યવાદ.

  પ્રણામ આતા – બ્લોગજગતમાં આપનું સ્વાગત છે.

 6. Vinod R. Patel ડિસેમ્બર 5, 2011 પર 4:29 પી એમ(pm)

  ધન્ય છે ઓત્તા બાપા તમોને કે નેવું વર્ષની ઉમરે તમારો બ્લોગ શરુ કરીને તમે તો
  ગુજરાતી બ્લોગ જગતમાં ધમધમાટ સર્જી દીધો છે.આ ઉમરે નવું નવું શીખવાની
  તમારી ધગસ કાબીલે દાદ છે.
  મારા મિત્ર સુરેશભાઈ જેઓ તમોને પિતા તુલ્ય માને છે તેઓ એ તમારી પહેચાન
  તમારા અને એમના બ્લોગ મારફતે બધાને કરાવીને ખુબ જ ઉમદા કામ કર્યું છે.
  હિમત બાપા, તમારી કલમમાં તમારા જેટલું જ જોશ અને જોમ છે, એ તમારી
  કવિતાઓ અને લેખો વાંચીને અહેસાસ થાય છે.તમે બધાને માટે પ્રેરણા છો.
  આવી જ રીતે કાર્યશીલ રહી સતાંયુ થાઓ અને આપના બ્લોગ મારફતે કલમના
  ભડાકા કરતાં રહો એવી મારી શુભેચ્છા છે.
  વિનોદ આર. પટેલ
  http://www.vinodvihar75.wordpress.com

 7. DR. CHANDRAVADAN MISTRY એપ્રિલ 6, 2013 પર 6:42 પી એમ(pm)

  આજે તમારા બ્લોગ પર પાછો આવ્યો….અને બધીજ પોસ્ટો પર નજર કરી અંતે આ તમારી બ્લોગ શરૂઆતની પોસ્ટ ફરી નિહાળી રહ્યો છું.

  એ સમયે, મેં બ્લોગ પર આવી, પ્રતિભાવ આપ્યો હતો અંગ્રેજીમાં….અને તમારૂં સુત્ર “નો ઈંગલીશ પ્લીઝ” વાંચીને થયું કે વિનોદભાઈના બ્લોગ પર તમારી ૯૩મી વર્ષગાંઠના દિવસે અહી પણ પ્રતિભાવ આપું …તો, ગુજરાતીમાં લખી રહ્યો છું..અને ૯૩ની વર્ષગાંઠ માટે અભિનંદન પણ પાઠવી રહ્યો છું.

  તમે સમય મળે જરૂરથી મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર આવશો એવી આશા.

  પ્રભુ તમોને તંદુરસ્તી બક્ષે !

  ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 8. Pingback: સ્વાગત – આતાવાણી | હાસ્ય દરબાર

 9. dee35 ફેબ્રુવારી 22, 2015 પર 8:12 પી એમ(pm)

  શ્રી હીમંતભાઈ, આપના બ્લોગમાં મારા વતન રાધનપુરનો ઉલ્લેખ વાંચીને લાગે છે કે ગુજરાતની જુની જુની વાતું સાંભળવા અને વાંચવાની આપના બ્લોગમાં મળશે જ એવી આસા રાખું છું.આભાર.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: