પહેલો પ્રયોગ

સુરેશભાઈ જય હો……

18 responses to “પહેલો પ્રયોગ

 1. pravina ડિસેમ્બર 1, 2011 પર 2:13 પી એમ(pm)

  ગણપતિ દાદાને પ્રણામ આપને પણ

  ધર્મ શ્રધ્ધા અને ભક્તિનો વિષય છે..

 2. પરાર્થે સમર્પણ ડિસેમ્બર 1, 2011 પર 3:08 પી એમ(pm)

  આદરણીય બાપા,શ્રી હિમતલાલ જોશી….આતા
  આપ તો વાજતે ગાજતે પધાર્યા.
  વાહ ભાયડાના ભડાકા જોરદાર જામશે..બાપલીયા .
  આપના આગમનનાં ખુબ ખુબ વધામણા….જય હો
  શરૂઆતમાં આ બાળકના વંદન સ્વીકારશો…

 3. kanakraval ડિસેમ્બર 1, 2011 પર 4:41 પી એમ(pm)

  જુના મહારથી હવે ગેંડાસ્વાર થઈને આવ્યા છોતો પોર્ટલેંડ,ઓરિગોન તમારું સ્વાગત કરે છે.

  હવે ભિમના તોડા લગાવો -કનકભાઈના જય જય

 4. chandravadan ડિસેમ્બર 1, 2011 પર 5:21 પી એમ(pm)

  Jai Ganeshay Namah !
  Subh Sharuat to a New Blog.
  Nice to read SURESH-DADA (atai) Samvad !
  Chandrapukar Par Pan Padhajo !
  Dr. Chandravadan Mistry (chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you,Dada on my Blog & to Bless my Blog/

 5. dhavalrajgeera ડિસેમ્બર 1, 2011 પર 6:30 પી એમ(pm)

  Dear આતા – Attai,
  ઘણું જીવો.
  Now, Stay connected!

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 6. Bharat Pandya ડિસેમ્બર 1, 2011 પર 7:45 પી એમ(pm)

  પધારો.. આપનુ હાર્દિક સ્વાગત.

 7. અરવિંદ અડાલજા ડિસેમ્બર 1, 2011 પર 8:17 પી એમ(pm)

  આતા, આપને ધન્યવાદ ! અમારા જેવાને આપે નવો જુસ્સો પૂરો પાડ્યો છે. ઘણું જીવો અને સૌ માટે પ્રેરણા અને જોમ આપતા રહો !

 8. અશોક મોઢવાડીયા ડિસેમ્બર 1, 2011 પર 11:12 પી એમ(pm)

  એ..રામ..રામ, આતા.
  અમારા પાયલાગણ સ્વિકારજો. ભારે હરખ થયો લ્યો આપને અહીં મળીને. હવે કાંક નવી નવી વાતુ આપની પાંહેથી જાણવા માણવા મળહે. એરિઝોનાના સાવજની ડણકું હાંભળવા તલપાપડ છીએ.
  પ્રણામ.

 9. jjkishor ડિસેમ્બર 2, 2011 પર 12:04 એ એમ (am)

  AK-47માંથી ગોળિયું ધરબવાની છે કે પછી ‘શબદુંના બાણ’ ઝીકવાના છે ?!

  આવી કલમું આ પે’લાં ભાળી નૉતી. લાગે છે કે જામશે. થાવા દ્યો તયેં બાપલા !

  નાગરાજાય ફેણ્યું ચડાવીને જ ત્યાર થૈને બેઠા છે ને સું ! આ બ્લોગજગતનો મીઠો હલકારો સ્વીકારીને ભલે પધાર્યા.

 10. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ ડિસેમ્બર 2, 2011 પર 5:53 એ એમ (am)

  પાય લાગુ,હિંમતભાઈ!
  આનું નામ ખરી હિમ્મત!

  • aataawaani ડિસેમ્બર 2, 2011 પર 4:41 પી એમ(pm)

   thankyou pravinbhaai Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

   ________________________________

   • aataawaani ડિસેમ્બર 3, 2011 પર 4:17 પી એમ(pm)

    સુરેશ ભાઈ
    મારું લખાણ ગડ્યાસૂરમાં કેવી રીતે હું કેવીરીત મોકલી શકું એ હું શીખું છું

    • aataawaani સપ્ટેમ્બર 2, 2014 પર 4:27 એ એમ (am)

     અને હવે આજે 2 સપ્ટેમ્બરે આપ સહુના ઉત્સાહથી ઘણું શીખી ગયો છું એમ કહેવાય .હવે તમ જેવા મિત્રોને લાગે છે કે હું બરાબર બ્લોગ વિશ્વમાં ગર્જના કરું છું અને હવે આજે 2 સપ્ટેમ્બરે આપ સહુના ઉત્સાહથી ઘણું શીખી ગયો છું એમ કહેવાય .હવે તમ જેવા મિત્રોને લાગે છે કે હું બરાબર બ્લોગ વિશ્વમાં ગર્જના કરું છું

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: